Posted in Mangarol

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠક યોજી પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ માંગરોળ સર્કીટ હાઉસ ખાતે યોજાયો.

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષની સૂચના અનુસાર આજરોજ જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠક યોજી પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ માંગરોળ સર્કીટ હાઉસ ખાતે યોજાયો,જેમાં હાજરી આપી સંગઠન ને મજબૂત બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિન નિમિતે વિશિષ્ટ ઉજવણી કરવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી..

Posted in Mangarol

આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી

આજરોજ માંગરોળ ના કુકસવાળા ખાતે આવેલ માં ગૌશાળા ખાતે સારવાર દરમ્યાન મૃત્યુ પામેલી ગાયો ના મોક્ષાર્થે યોજાયેલ યજ્ઞામાં હાજરી આપી ગૌ પૂજન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો.

Posted in Chorvad

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. મંડલ કક્ષાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ ચોરવાડ mp ઓફિસ ખાતે યોજાયો,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા.

આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અઘ્યક્ષની સૂચના અનુસાર જુનાગઢ જીલ્લા સંગઠન ના આગેવાનો અને જવાબદાર કાર્યકર્તાઓ સાથે સંગઠનને મજબૂત બનાવવા જીલ્લાના તમામ તાલુકા અને મંડલ કાર્યકર્તા જોડે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. મંડલ કક્ષાએ પોતાના કાર્ય ક્ષેત્રમાં પાર્ટીની સૂચના મુજબ બાકી રહેલી કામગીરી અંગે સંવાદ કાર્યક્રમ ચોરવાડ mp ઓફિસ ખાતે યોજાયો,જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા હાજર રહ્યા હતા, એ બેઠકમાં હાજરી આપી સંગઠન ને મજબૂત બનાવવા ની સાથે મંડલ કક્ષાએ અધૂરા કામો સત્વરે પુરા કરવા જરૂરી સૂચન કર્યું હતું. એસાથે આગામી ૧૭. સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિન નિમિતે વિશિષ્ટ ઉજવણી કરવા અંગે વિચાર વિમર્શ કરાયુ હતું..

Posted in Keshod

ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ જૂનાગઢ જીલ્લાના જવાબદાર કાર્યકર્તાઓ તાલુકા તેમજ મંડલ કક્ષાના પ્રમુખો મહામંત્રીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેશોદ શહેર,તાલુકાના સિનિયર કાર્યકરો સાથે કેશોદ સ્થિત સોની સમાજની વાડી ખાતે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી.

ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ અધ્યક્ષ ની સુચના અનુસાર જૂનાગઢ જીલ્લા સંગઠનના જવાબદાર કાર્યકર્તાઓ જવાબદાર તાલુકા તેમજ મંડલ કક્ષાના મંડલ પ્રમુખો મહામંત્રીઓ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવેલ જેમાં કેશોદ શહેર/તાલુકાના સિનિયર કાર્યકરો સાથે કેશોદ સ્થિત સોની સમાજની વાડી ખાતે બેઠક યોજાઇ જેમાં હાજરી આપી, બુથ તેમજ મંડલ કક્ષાએ સંગઠનાત્મક કામગીરી ને સત્વરે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, સાથે આગામી 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન, નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે વિવિધ રીતે કાર્યક્રમો યોજાય તે અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.

Posted in Keshod

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામ ખાતે નવનિર્મિત સેવા સહકારી મંડળી ના ભવનનું જાત નિરક્ષણ કરી કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામ ખાતે નવનિર્મિત સેવા સહકારી મંડળી ના ભવન (બિલ્ડીંગ) નું જાત નિરક્ષણ કરી કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી.

Posted in Junagadh

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રીના આદેશ અનુસાર જિલ્લાના જવાબદાર તાલુકા મંડલ પ્રમુખો તેમજ પાર્ટીના સિનિયર આગેવાનો સાથે બેઠકો યોજી પાર્ટીની નીતિ રીતિ તેમજ સંગઠનના માળખાને મજબૂત બનાવવા સાથે નવનિયુક્ત નિમણૂક બાદ બાકી રહી ગયેલી કામગીરી પૂર્ણ કરવા વંથલી ખાતે બેઠક યોજવામાં આવી હતી.

આજરોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષશ્રીના આદેશ અનુસાર જિલ્લાના જવાબદાર તાલુકા મંડલ પ્રમુખો તેમજ પાર્ટીના સિનિયર આગેવાનો સાથે બેઠકો યોજી પાર્ટીની નીતિ રીતિ તેમજ સંગઠનના માળખાને મજબૂત બનાવવા સાથે સંગઠનના માળખાની નવનિયુક્ત નિમણૂક બાદ બાકી રહી ગયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા વંથલી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં હાજરી આપી, કાર્યકર્તાઓને આગામી સમયમાં બુથ,તાલુકા,તેમજ મંડલ કક્ષાએ અધૂરી રહેલી કામગીરી પૂરી કરવા તાકીદ કરી હતી, સાથે સાથે આવનારી ૧૭. સપ્ટેમ્બરના રોજ દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નો જન્મદિવસ આવતો હોય જેને લઇને જિલ્લા તેમજ તાલુકા મોરચા મંડલ દ્વારા જન્મદિવસની ઉજવણી નિમિત્તે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, સહિત વિવિધ રીતે કાર્યક્રમ ગોઠવાય અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Posted in Manavadar

માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

આજરોજ માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા માટે અગત્યની બેઠક યોજાઇ હતી,જેમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં માણાવદર શહેર તેમજ તાલુકાના સંગઠન ના જવાબદાર પદાધિકારીઓ તેમજ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર નારોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જમદિવસ ની ઉમળકા ભેર ઉજવણી થાય જે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

Posted in Junagadh

કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં થી વિસાવદર તરફ પ્રસ્થાન થયું. જૂનાગઢ થી પાદરીયા પહોંચતાની સાથે વિવિધ જગ્યા પર યાત્રાને વધાવતા નગર જનો,જીલ્લા અને તાલુકાના કાર્યકરો યુવા મોરચા ના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું.

કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજી ની “જન આશીર્વાદ યાત્રા” એમની માતૃભૂમિ જૂનાગઢ જિલ્લામાં થી વિસાવદર તરફ પ્રયાણકેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી જૂનાગઢ ના વિસાવદર તાલુકામાં થયું પ્રસ્થાન.. જૂનાગઢ થી પાદરીયા પહોંચતાની સાથે વિવિધ જગ્યા પર યાત્રાને વધાવતા નગર જનો. ભારતીય જનતા પાર્ટી જીલ્લા અને તાલુકાના કાર્યકરો યુવા મોરચા ના કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું..જેમાં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો.

Posted in Junagadh

કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી નીકળેલી યાત્રાને જૂનાગઢ થી વિવિધ સ્થળોએ કરાયું ઉમળકા ભવ્યતા ભેર સ્વાગત કર્યું.

કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી નીકળેલી યાત્રાને જૂનાગઢ થી પાદરીયા,ખાડિયા, ચોરવાડી,બીલખા, સહિત, વિસાવદર તાલુકાના ચાપરડા, વિસાવદર,વેકરીયા,સહિત વિવિધ સ્થળોએ કરાયું ઉમળકા ભેર સર્વ સમાજના આગેવાનો, સાધુ સંતો, મોલવીઓ તેમજ વિવિધ મંડળો, સામાજિક સંસ્થાઓ એનજીઓ સહિત નગરજનોએ જન આશીર્વાદ યાત્રાનું ભવ્યતા ભેર સ્વાગત કર્યું.