કેન્દ્રીય મંત્રી શ્રી.મનસુખભાઈ માંડવીયાજીની “*જન આશીર્વાદ યાત્રા* ” નું જૂનાગઢ ખાતેથી નીકળેલી યાત્રાને જૂનાગઢ થી પાદરીયા,ખાડિયા, ચોરવાડી,બીલખા, સહિત, વિસાવદર તાલુકાના ચાપરડા, વિસાવદર,વેકરીયા,સહિત વિવિધ સ્થળોએ કરાયું ઉમળકા ભેર સર્વ સમાજના આગેવાનો, સાધુ સંતો, મોલવીઓ તેમજ વિવિધ મંડળો, સામાજિક સંસ્થાઓ એનજીઓ સહિત નગરજનોએ જન આશીર્વાદ યાત્રાનું ભવ્યતા ભેર સ્વાગત કર્યું.
















