Posted in Junagadh

જુનાગઢ ખાતે ૭૫ મો રાજ્ય મહોત્સવ અંતર્ગત ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો જેમા ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણીજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.

આજ રોજ જુનાગઢ ખાતે ૭૫ મો રાજ્ય મહોત્સવ અંતર્ગત *એટ હોમ* કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમ મા ગુજરાતના માન.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના મુખ્યમંત્રી શ્રી. વિજયભાઈ રૂપાણીજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.જે કાર્યક્ર્મ માં ઉપસ્થિત રહી કાર્યક્ર્મ ને માણવાનો મોકો મળ્યો.