आज गुरूपूर्निमा के दिन उन सभी गुरुजनों को कोटी कोटि वंदन , जिन्होंने हमारे जीवन में शिक्षा से ले कर जीवन के हर पल जीवन रथ पर रथी बन कर जीवन नैया को लड़खड़ाने से बचाया है ऐसे सदगुरु के चरणों में वंदन! सदगुरु देव सभी के जीवन में मुक्ति का मार्ग प्रशस्त करें!
Day: July 23, 2021
ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં જીલ્લા ભાજપ યુવા મોરચા તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા મહા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ ૨૩.૭.૨૦૨૧.ના રોજ ભેંસાણ તાલુકાના ચુડા ગામમાં જીલ્લા ભાજપ યુવા મોરચા તેમજ તાલુકા યુવા મોરચા દ્વારા મહા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ૪૦૦ વધુ લોકોએ વેક્સિનેશન કરાવી સરકારશ્રીના શિક્ષણ કાર્યક્રમને વેગ અપાવ્યો હતો. એ વેળાએ કેમ્પમાં હાજરી આપી યુવા કાર્યકરો નો ઉત્સાહ વધાર્યો હતો.
ગુરૂપુનમ નિમિત્તે વિસાવદર બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં.
ગુરૂપુનમ નિમિત્તે આજરોજ વિસાવદર પંથકમાં લોકસેવા નો પર્યાય બની ગયેલ બ્રહ્માનંદ ધામ ચાપરડા ધામ ના.પરમ પૂજ્ય સંત શ્રી મુકતાનંદજીબાપુ ના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યાં હતા.


















