Day: July 18, 2021
પૂજય ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝા ની સાથે આશ્રમ સ્થિત અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો
જુનાગઢ નાં ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી શેરનાથબાપુની જગ્યા ખાતે અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નોઅવસર પ્રાપ્ત થયો.
હાલ જુનાગઢ નાં ભવનાથ ખાતે આવેલ ગુરૂ ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી શેરનાથબાપુની જગ્યા ખાતે ભાગવતી કથાગંગા પુજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ચાલી રહીછે. ત્યારે આજરોજ આ સોનેરી અવસર દરમ્યાન ગોરક્ષનાથ આશ્રમનાં મહંત પુજ્ય શ્રી. શેરનાથબાપુ ,પૂજય ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝા ની સાથે આશ્રમ સ્થિત અખંડ ધુણાનું પૂજન અર્ચન આરતી સહિત સંતોના આશીર્વાદ નો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો …..જય ગિરનારી. જય ગુરુદત્ત.




