ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.



