આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે આગામી કાર્યક્રમો ના અનુસંધાને બેઠક મળેલ જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેલ.
Day: May 28, 2021
“સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.
ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.
“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વંથલી શહેર/તાલુકા મંડળ માં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવેની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ.
ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વંથલી શહેર/તાલુકા મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવેની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ.
“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા મંડળ માં જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.
ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.
“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.
ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.
































