આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિસાવદર તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત લઈ રાહત સામગ્રી સહિત વિવિધ મદદ પુરીપાડી.આતકે તાલુકા ભાજપના આગેવાનો સાથે જોડાયેલ.
Day: May 23, 2021
પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી.
આજરોજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી કોરોના મહામારી અને વાવાઝોડા બાદની સ્થિતિ વિષે સમિક્ષા કરેલ.















