આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચાપરડાં ખાતે જયઅંબે હોસ્પિટલ ની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને પૂજય શ્રી મુકતાનંદજીબાપુ ના આશીર્વાદ મેળવ્યા.
Day: May 21, 2021
કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં પીએચસી સેન્ટર ની મુલાકાત લીધેલ.
આજરોજ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ની ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લામાં મેંદપરા , સાંખડાવદર , બગડું , સાસણ , અમરાપુર , કેવદ્રા , મેખડી વિવિધ પીએચસી સેન્ટર ની મુલાકાત લીધેલ.
















