આજ રોજ વીસવાદર તાલુકાના મોટી-મોણપરી ગામે પી.એસ.સી.સેન્ટરખાતે સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ હાજર ડોક્ટરઓ તથા સ્ટાફ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી જરૂરીયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.
Day: May 6, 2021
વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ.
આજ રોજ વીસવાદર તાલુકાના નનાકોટડા ખાતે ગામના આગેવાનો તથા ગ્રામજનો દ્વારા શરૂ કરાયેલા આઇશોલેશન કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓ અને ડોક્ટરઓ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ થાય એવા પ્રયાસ કરેલ તથા જરૂરિયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.
જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ.
આજ રોજ જૂનાગઢ તાલુકાના સાંખડવાદર ગામે ડૉ. યશવંત પાટોળીયા સાહેબ તથા ગ્રામજનો દ્વારા કરાયેલા કોવિડ સેન્ટરની સાંસદ શ્રી રાજેશભાઈ સાથે દવાખાનાની રૂબરૂ મુલાકાત લઇ હાજર દર્દીઓને ખબર અંતર પુછેલ,તથા ડોક્ટર સાહેબના કામ ને બિરદાવેલ,આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર અને સહયોગ આપવાની બહેધારી આપેલ..
જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.
આજ રોજ જૂનાગઢતાલુકાના ડુંગરપુર ગામે પી.એસ.સી.સેન્ટર ખાતે રૂબરૂ દવાખાના ની મુલાકાત લઇ હાજર ડોક્ટરઓ તથા સ્ટાફ સાથે હાલની કોરોનાની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત જરૂરીયાત મુજબ નો મેડીકલ દવાનો જથ્થો આપવામાં આવ્યો.તથા આ મહામારી સામે લડવા માટે જે જરૂરિયાત પડે તે માટે પુરતો સહકાર આપવાની બહેધારી આપેલ.


















