Posted in Visavadar

વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ અને આજુબાજુ ના ૧૫ ગામો ને લાગુ પડે તે રીતે ૩૦ બેડ નું આઇસોલેશન સેન્ટર ખુલ્લું મુકવામાં આવેલ

Posted in Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ દર્દીઓને મદદરૂપ થવા મિનરલ વોટર નો મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડ દ્વારા પહોંચાડવામાં આવેલ .

Posted in Photo Story, Visavadar

૧૪ એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે વિસાવદર તાલુકાના મોટાકોટડા ગામે આગેવાનોની ઉપસ્થિતિ માં પ્રતિમા ને પુષ્પાંજલિ કરી વંદન કરેલ.

Posted in Photo Story

વિડિયો કોન્ફરન્સ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપ તેમજ જિલ્લાના તમામ મંડલ ના આગેવાનોની સંયુક્ત બેઠકનું આયોજન