Posted in Junagadh

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઓફિસ પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં શીંગદાણા એસોસિએશન અને દલાલ વેપારી મિત્રો દ્વારા આ સેવાભાવી કાર્ય માં સ્વેચ્છાએ આર્થિક સહયોગ કરેલ.

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ઓફિસ પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં ચાલુ કરેલ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં જૂનાગઢ તાલુકા શીંગદાણા એસોસિએશન અને દલાલ વેપારી મિત્રો દ્વારા આ સેવાભાવી કાર્ય માં સ્વેચ્છાએ આર્થિક સહયોગ કરેલ . અનુદાન આપેલ તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર….

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે ડો. યશવંત પટોળીયા દ્વારા ચાલુ કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ. ગ્રામજનોના સાથ અને સહકાર થી ચાલુ થયેલ આ વ્યવસ્થા ગામડાની સંસ્કૃતિ ને ઉજાગર કરે છે.