આજરોજ કેશોદ શહેર માં આગેવાનો દ્વારા સ્વયં વ્યવસ્થા કરેલ કોવિડ કેર સેન્ટર ની મુલાકાત લીધેલ . આ વ્યવસ્થામાં સહયોગ આપેલ તમામ આગેવાનો ની મહેનત ને વંદન ..
Day: April 27, 2021
કેશોદ તાલુકાના કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
આજરોજ કેશોદ તાલુકાના કેવદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા ની ઉપસ્થિતિ માં લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
માંગરોળ શહેર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.
આજરોજ માંગરોળ શહેર સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત ધારાસભ્યશ્રી દેવાભાઇ માલમ અને જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિનેશભાઇ ખટારીયા અને આગેવાનોની ની ઉપસ્થિતિ માં લીધેલ અને જરૂરી દવા અને કોરોના રસીકરણ અંગે ની માહિતી ઉપરાંત ગ્રામજનોના અભિપ્રાય લીધેલ.


















