આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં યુવા ભાજપ ના કાર્યકર્તા અશ્વિનભાઈ સતાસીયા ની મુલાકાત લઈ ખબર અંતર પુછેલ, અને તેઓ જલ્દી થી સાજા થઈ જાય તેવી અભ્યર્થના વ્યક્ત કરેલ.
Day: April 12, 2021
કોરોના મહામારી ની વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને કોવિડ વોર્ડ ની મુલાકાત.
કોરોના મહામારી ની વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પીપીઈ કીટ પહેરીને કોવિડ વોર્ડ ની મુલાકાત લઈને ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓને વ્યક્તિગત મળીને ખબર અંતર જાણ્યા અને દર્દીઓને અપાતા ભોજન ની પણ ગુણવત્તા ની ચકાસણી કરીને, ઘટતી સુવિધાઓ તાકીદે અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેવી સૂચના ફરજ પર હાજર ડોકટરો ને આપી.






