Posted in Junagadh

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીનેયાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ખૂબ લાંબા સમયથી પડતર પ્રશ્ન એવા નિવૃત્ત કર્મચારીઓ ના પેનશન અને પગાર ચુકવણી નો આજ રોજ કર્મચારીઓ અને યાર્ડ ના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીને
યાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…
જય કિસાન , જય બલરામ ,