આજરોજ ભેસાણ તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિલુભાઈ વાંક તથા શ્રી રવજીભાઈ ઠુંમર કૉંગ્રેસને અલવિદા કરી વિધિવત રિતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, બન્ને આગેવાનશ્રીઓને હું આવકારું છું, આવનારા દિવસોમાં ભેસાણ તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ શરૂ થશે તે હું વિશ્વાસ અપાવું છું.







