આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિજાપુર ગામ ના આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ . અભિનંદન
Month: February 2021
રફાળિયા ગામના પૂર્વ સરપંચ તેમજ 40 કાર્યકરતા વિધિવત રીતે ભાજપ મા જોડાયા.
આજ રોજ રફાળિયા ગામના પૂર્વ સરપંચ પરસોતમભાઇ કાપડિયા તેમજ મગનભાઈ ખૂંટ, કિશોરભાઈ મોવલિયા, અરવિંદભાઈ કાપડિયા, અશ્વિનભાઈ કાપડિયા. પ્રવીણભાઈ મોવલિયા. અનુભાઈ. છગનભાઇ. રાજુભાઈ. પરસોત્તમભાઈ સાવલિયા તેમજ પ્રવીણભાઈ તેમજ 40કાર્ય કરતા આજરોજ વિધિ વત રીતે ભાજપ મા જોડાયા બદલ બધા ને ખુબ ખુબ અભિનંદન
ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ.
આજરોજ ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ . તમામ આગેવાનો ને ખુબ ખુબ અભિનંદન .




















