આજરોજ કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી.
Month: February 2021
માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન .
આજરોજ માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.
માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.
આજરોજ માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.
આજરોજ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામે કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.
મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ મેંદરડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે.
આજરોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાથરોટા ગામના સરપંચ દલિત આગેવાન કુમન ભાઈ ચૌહાણ વિધિવત રીતે ભાજપ માં જોડાયેલ છે કુમાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ જીલ્લા ભાજપ કાર્યાલય જૂનાગઢ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત જૂનાગઢ તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
ભેસાણ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ ભેસાણ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
વિસાવદર તાલુકા ની મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ.
આજરોજ વિસાવદર તાલુકા ની મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ, મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય નિશ્ચિત છે.

















































































