આજરોજ વિસાવદર તાલુકાના ખાંભા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા અને આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ. લોકો માં ભાજપ ના તમામ ઉમેદવારો ની જીતાડવા માટે ખૂબ ઉત્સાહ જોવા મળેલ.
Month: February 2021
વિસાવદર તાલુકાના લિમધ્રા ગામ ખાતે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના લિમધ્રા ગામ ખાતે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
બરડીયા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ભાજપ આગેવાનો અને ગ્રામજનો સાથે યોજાયેલ બેઠક ને સંબોધિત કરેલ.
આજરોજ બરડીયા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત ભાજપ આગેવાનો અને ગ્રામજનો સાથે યોજાયેલ બેઠક ને સંબોધિત કરેલ.
નાનીમોણપરી ખાતે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
આજરોજ નાનીમોણપરી ખાતે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ. આ તકે કેટલાય નવયુવાનો એ અન્ય પાર્ટી માંથી નીકળી ભાજપ નો ખેસ ધારણ કરેલ.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી મિત્રો સાથે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ .
આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી મિત્રો સાથે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ .
વિસાવદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરેલ.
આજરોજ વિસાવદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરેલ.
વિસાવદર ખાતે તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો અને પાર્ટી ના આગેવાનો સાથે બેઠક કરેલ.
આજરોજ વિસાવદર ખાતે તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો અને પાર્ટી ના આગેવાનો સાથે બેઠક કરેલ.
મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
આજરોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.
મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
આજ રોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.
કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ
આજે કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ
































































































