સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના રબારીકા ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
Month: February 2021
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના મોટી પિંડખાઈ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના મોટી પિંડખાઈ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
વિસાવદર તાલુકાના પિરવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના પિરવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના હાજાણી પિપળીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.
આજરોજ પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના હાજાણી પિપળીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના અનુસંધાને વિસાવદર તાલુકાના હડમતિયા (મોટા) ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના અનુસંધાને વિસાવદર તાલુકાના હડમતિયા (મોટા) ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
વિસાવદર તાલુકાના નવણીયા ગામે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના નવણીયા ગામે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
વિસાવદર તાલુકાના માંડાવડ ગામે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના માંડાવડ ગામે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
સરસાઈ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓ ને સંબોધિત કર્યા.
આજે સરસાઈ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓ ને સંબોધિત કર્યા અને આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપના તમામ ઉમેદવારો ને જીતાડવા અપીલ કરેલ. લોકો માં ભાજપ ના તમામ ઉમેદવારો ના ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ ઉત્સાહ જોવા મળેલ.
વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા અને આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ. લોકો માં ભાજપ ના તમામ ઉમેદવારો ના ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ ઉત્સાહ જોવા મળેલ.
વિસાવદર તાલુકાના રાજપરા ગામે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના રાજપરા ગામે બેઠક યોજી આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ. આ તકે કેટલાય નવયુવાનો એ અન્ય પાર્ટી છોડીને ભાજપ નો ખેસ ધારણ કરેલ.























































