આજરોજ કેબિનેટ મિનિસ્ટર શ્રી જવાહરભાઈ ચાવડા સાથે વિસાવદર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ની મુલાકાત લીધેલ.
Month: February 2021
કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.
આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત.
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત.
આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય વિજય બનાવવા દ્રઢ નીર્ધાર કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ
ભેસાણ તાલુકાના જૂની ધારીગુંદાળી ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ ભેસાણ તાલુકાના જૂની ધારીગુંદાળી ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.
ભેસાણ તાલુકાના ચુડા ગામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કરી.
આજરોજ ભેસાણ તાલુકાના ચુડા ગામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર ની પ્રજા લક્ષી યોજનાઓ વિશે વાતકરી. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.
ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.
ચોકી ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર.
આજરોજ ચોકી ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર. ગામ લોકો માં ભાજપને આ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
વિસાવદર તાલુકાના ભલગામ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.
આજરોજ વિસાવદર તાલુકાના ભલગામ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે પેઈજ કમિટિ ના સભ્યો ને ઓળખ કાર્ડ પણ આપેલ, ગામ લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
વિસાવદર તાલુકાના વિછાવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના વિછાવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર. ગામ લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.



































































































