Posted in Keshod

કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.

આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની ઉપસ્થિતીમાં જાહેરસભા યોજાય.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

Posted in Keshod

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત.

પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જીનું કેશોદ એરપોર્ટ થી સભાસ્થળ સુધી કેશોદ યુવા ભાજપ દ્વારા વિશાળ બાઇક રેલી યોજી ભવ્ય સ્વાગત કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

Posted in Keshod

કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત.

આજ રોજ કેશોદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ની જાહેરસભા યોજાય જેમાં ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભાજપ ને ભવ્ય વિજય બનાવવા દ્રઢ નીર્ધાર કરેલ.
#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ