Posted in Bhesan

ભેસાણ તાલુકાના જૂની ધારીગુંદાળી ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.

આજરોજ ભેસાણ તાલુકાના જૂની ધારીગુંદાળી ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Uncategorized

ભેસાણ તાલુકાના ચુડા ગામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કરી.

આજરોજ ભેસાણ તાલુકાના ચુડા ગામે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર ની પ્રજા લક્ષી યોજનાઓ વિશે વાતકરી. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Bhesan

ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા.

આજરોજ ભેસાણ તાલુકાના ખંભાળીયા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા. આતકે ઉપસ્થિત લોકોએ ભાજપ ને ભવ્ય વિજય અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કરેલ.

Posted in Junagadh

ચોકી ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર.

આજરોજ ચોકી ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ તે સૌનો ખૂબ આભાર. ગામ લોકો માં ભાજપને આ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.