આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના મોણીયા ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.
Day: February 23, 2021
વિસાવદર તાલુકાના ખિજડીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.
આજરોજ વિસાવદર તાલુકાના ખિજડીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.
વિજાપુર ગામે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત મળેલ મિટિંગ માં જૂનાગઢ ના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિજય નો સંકલ્પ કરેલ અને કાર્યાલય નું ઉદ્ધાટન કરેલ.
આજરોજ વિજાપુર ગામે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત મળેલ મિટિંગ માં જૂનાગઢ ના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ ની વિશેષ ઉપસ્થિતિમાં વિજય નો સંકલ્પ કરેલ અને કાર્યાલય નું ઉદ્ધાટન કરેલ.




















