આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું તાલુકા પંચાયત સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર શ્રી પરેશભાઇ ડોબરીયાએ ભાજપ ને સમર્થન જાહેર કરેલ. બગડું ખાતે યોજાયેલ બેઠક માં ખૂબ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી ભાજપ ના ભવ્ય વિજય ને નિશ્ચિત કરેલ.