આજરોજ જૂનાગઢ તાલુકાના બગડું તાલુકા પંચાયત સીટ ના કોંગ્રેસ ના ઉમેદવાર શ્રી પરેશભાઇ ડોબરીયાએ ભાજપ ને સમર્થન જાહેર કરેલ. બગડું ખાતે યોજાયેલ બેઠક માં ખૂબ મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહી ભાજપ ના ભવ્ય વિજય ને નિશ્ચિત કરેલ.
Day: February 22, 2021
જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યાં.
આજરોજ જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યાં. આતકે પેઈજ કમિટિ ના સભ્યો ને તેમના ઓળખ કાર્ડ પણ આપેલ.




















