Posted in Visavadar

વિસાવદર તાલુકાના ભુતડી ગામે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર તાલુકાના ભુતડી ગામે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. અહીં લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.