Posted in Visavadar

પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના હાજાણી પિપળીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.

આજરોજ પ્રવાસ દરમિયાન વિસાવદર તાલુકાના હાજાણી પિપળીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.