Posted in Keshod

કેશોદ શહેરના વોર્ડ નં. 3 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ.

આજરોજ કેશોદ શહેરના વોર્ડ નં. 3 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ. આતકે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને નગરપાલિકા માં ભવ્ય વિજય મેળવવા આહવાન કરેલ.

Unknown's avatar

Author:

Chairman : The Junagadh Jilla Sahkari Bank LTD Ex. President of B.J.P. Junagadh Dist.