Posted in Keshod

કેશોદ શહેરના વોર્ડ નં. 3 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ.

આજરોજ કેશોદ શહેરના વોર્ડ નં. 3 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ. આતકે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને નગરપાલિકા માં ભવ્ય વિજય મેળવવા આહવાન કરેલ.

Posted in Keshod

કેશોદ તાલુકાની મેસવાણ જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ.

આજરોજ કેશોદ તાલુકાની મેસવાણ જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ.

Posted in Keshod

કેશોદ શહેરના વોર્ડ નં. 1 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ.

આજરોજ કેશોદ શહેરના વોર્ડ નં. 1 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ. આતકે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓને ભવ્ય વિજય મેળવવા આહવાન કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ભુતડી ગામે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર તાલુકાના ભુતડી ગામે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. અહીં લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના છેલણકા ગામે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ.

આજરોજ વિસાવદર તાલુકાના છેલણકા ગામે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળે

Posted in Visavadar

વિસાવદર તાલુકાના ઢેબર ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.

આજરોજ વિસાવદર તાલુકાના ઢેબર ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના દેસાઈ વડાળા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.

આજરોજ વિસાવદર તાલુકાના દેસાઈ વડાળા ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.

Posted in Visavadar

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના રબારીકા ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના રબારીકા ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.

Posted in Visavadar

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના મોટી પિંડખાઈ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને વિસાવદર તાલુકાના મોટી પિંડખાઈ ગામે જનસંપર્ક અભિયાન અંતર્ગત ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના પિરવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ.

આજરોજ વિસાવદર તાલુકાના પિરવડ ગામે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરેલ, આ તકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા સૌને અપીલ કરેલ. લોકો માં ભાજપને વિજય બનાવવા નો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળેલ.