આજરોજ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધિત કર્યા અને આ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ભાજપ ને જીતાડવા અપીલ કરેલ. લોકો માં ભાજપ ના તમામ ઉમેદવારો ના ભવ્ય વિજય અપાવવા માટે ખૂબ ઉત્સાહ જોવા મળેલ.