આજરોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.
Day: February 18, 2021
મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન અને જાહેર સભા ને સંબોધિત કરેલ.
આજ રોજ મજેવડી જિલ્લા પંચાયત સીટ ના કાર્યાલય નું ઉદઘાટન શ્રી ગોરધનભાઈ ઝાડફિયા ની ઉપસ્થિતી માં કરેલ અને જાહેર સભા ને સંબોધિત કરેલ. આતકે કાર્યકર્તાઓયે પદયાત્રા નું આયોજન કરેલ તેમાં ભાગ લીધેલ.
કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ
આજે કેશોદ નગરપાલિકાના વોર્ડ 5 અને 7 ના ચૂંટણી કાર્યાલય નું ઉદઘાટન કરેલ
કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી.
આજરોજ કેશોદ ખાતે નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારશ્રીઓ અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક કરી.
માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન .
આજરોજ માંગરોળ તાલુકાના મુકતપુર જિલ્લા પંચાયત સીટના કાર્યાલય નું ઉદઘાટન કરેલ અને ઉપસ્થિત ગ્રામજનો અને કાર્યકર્તાઓને સંબોધિત કરેલ.
માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.
આજરોજ માંગરોળ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ.











































































