આજરોજ વિસાવદર તાલુકા ની સરસઈ જિલ્લા પંચાયત સીટ ના ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘઘાટન પ્રસંગે આગેવાનો અને સંતો સાથે ઉપસ્થિત રહી કાર્યકરો અને ગ્રામજનો ને સંબોધિત કરેલ. આ સીટ પર ભારે બહુમતી થી વિજય મેળવવાનો વિશ્વાસ દરેક કાર્યકરો એ આપેલ.