૧૬- મજેવડી જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના ઉમેદવારશ્રી જતીનભાઈ ટાંક એ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરેલ.
Day: February 15, 2021
જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ભાજપ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બીલખા ભાજપ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ અને સૌ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ઉમેદવારો ને અભિનંદન પાઠવેલ .

