Posted in Bhesan

ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ.

આજરોજ ભેસાણ તાલુકાના ઢોળવા ગામ ના સરપંચશ્રી અને અન્ય આગેવાનો કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી માં વિધિવત જોડાયેલ . તમામ આગેવાનો ને ખુબ ખુબ અભિનંદન .