આજ રોજ મેંદરડા તાલુકાના ગોઘમપુર ગામે લેઉવા પટેલ સમાજના ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત સાંસદ શ્રી રમેશભાઈ ધડુંક , કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા તથા ધારાસભ્ય શ્રી રાઘવજી પટેલ,અગ્રણી ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી તથા સમાજ નાં અન્ય અગ્રણી તથા પટેલ સમાજના મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ને ભૂમિપૂજન કરવામાં આવ્યું
જય માં ખોડલ..
જય જય સરદાર…












