આજ રોજ વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિસાવદર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી અને વિપુલભાઈ કાવાણી સહિત સેંકડો ની સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકરો ભાજપ માં જોડાયેલા તેઓનું હૃદય થી ભાજપ માં સ્વાગત છે.
#Visavadar #BJP
Day: January 15, 2021
ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે 100000/-ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું.
આજ રોજ ડો.હેડગેવર સરસ્વતી વિદ્યા મંદીર ખાતે આપણા ઇષ્ટદેવ પ્રભુ શ્રી રામ ના અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહેલા ભવ્ય મંદીર સહયોગ અર્થે રામજન્મ ભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને રૂપિયા 100000/- (એક લાખ) ની રકમ નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું ..
🚩જય શ્રી રામ 🚩
🚩જય હો રામ લલ્લા કી🚩
























