આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા ભાજપ ની બેઠક મળેલ અને આગામી કાર્યક્રમો સફળ બનાવવા અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અહમ ભૂમિકા નું વહન કરવા માર્ગદર્શન આપેલ.