આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા યુવા ભાજપ ની બેઠક મળેલ અને આગામી કાર્યક્રમો સફળ બનાવવા અને સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં અહમ ભૂમિકા નું વહન કરવા માર્ગદર્શન આપેલ.
Day: January 10, 2021
વિસાવદર તાલુકાના કાંકચિયાળા ગામે ખેડૂત ભાઈઓને દિવસે વીજળી આપતી ” કિસાન સૂર્યોદય યોજના ” અંતર્ગત તાલુકાના ગામોમાં યોજનાનો શુભારંભ કરવામાં આવેલ.
આજરોજ વિસાવદર તાલુકાના કાંકચિયાળા ગામે ખેડૂત ભાઈઓને દિવસે વીજળી આપતી ” કિસાન સૂર્યોદય યોજના ” અંતર્ગત તાલુકાના ગામોમાં યોજનાનો શુભારંભ કરવામાં આવેલ.








