આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.
Day: January 6, 2021
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ના હોદ્દેદારોની બેઠક મળેલ જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી આયોજન કરવામાં આવેલ.
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ના હોદ્દેદારોની બેઠક મળેલ જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી આયોજન કરવામાં આવેલ.
જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાલા, મીયાવડલા અને રતાંગ ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે વિસાવદર તાલુકાના શેત્રુંજ વડાલા , મીયાવડલા અને રતાંગ ગામ ના ભાજપ આગેવાનો દ્વારા પેજ કમિટી અર્પણ કરેલ.














