Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ ના માર્ગદર્શન અંતર્ગત ભાજપ ની વિજયગાથા અવિરત રાખવા શરુ કરાયેલ.

આજરોજ જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી . આર . પાટીલ સાહેબ ના માર્ગદર્શન અંતર્ગત ભાજપ ની વિજયગાથા અવિરત રાખવા શરુ કરાયેલ પેજ કમિટીના કાર્ય ને પૂર્ણ કરી તમામ સદસ્યશ્રીઓને કાર્ડ વિતરણ કરેલ .