આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હોમ ગાર્ડ માં ફરજ બજાવતા પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
Month: December 2020
જૂનાગઢ ભાજપ કાર્યાલય ખાતે લેઉવા પટેલ સમાજ અગ્રણી શ્રી હરસુખભાઇ વઘાસીયા અને જૂનાગઢ તાલુકાના ખેડૂત મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .
આજરોજ જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક ની બેઠક મળેલ અને સાથી ડિરેક્ટરશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
નવનિતયુક્ત જિલ્લા ના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ- મહામંત્રીશ્રીઓ ની બેઠક
નવનિતયુક્ત જિલ્લા ના હોદ્દેદારો અને મંડલ ના પ્રમુખ- મહામંત્રીશ્રીઓ ની બેઠક.
કેશવ ક્રેડિટ કો- ઓપરેટીવ સોસાયટી -સ્નેહ મિલન કાર્યક્રમ માં હાજરી
કેશવ ક્રેડિટ કો- ઓપરેટીવ સોસાયટી દ્વારા આયોજિત ૨૩ માં સ્થાપના નિમિતે સ્નેહ મિલન કાર્યક્રમ માં હાજરી આપેલ .
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..
જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..
જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય કિસાન સંઘ – જૂનાગઢ ના પ્રમુખ અને હોદેદારોશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે ભારતીય કિસાન સંઘ – જૂનાગઢ ના પ્રમુખ અને હોદેદારોશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ.
જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ ના ભાજપ ના આગેવાનો દ્વારા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર . પાટીલ સાહેબ ના આહવાન અનુસાર સમસ્ત ગામ ની મતદાર યાદી પ્રમાણે ૧૦૦ % ફોટા સાથે પેજ કમિટી ની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ . ધન્યવાદ ..
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ મંત્રીશ્રી જીવાભાઈ કોડિયાતાર ને શુભેચ્છા પાઠવેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ મંત્રીશ્રી જીવાભાઈ કોડિયાતાર ને શુભેચ્છા પાઠવેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર અને તાલુકા ભાજપ ના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશોદ શહેર અને તાલુકા ભાજપ ના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.















































































