કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત આજે કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈને વિસ્તારના ખેડૂતોને આ નવા કાયદાની વિવિધ જોગવાઈઓ દ્વારા કેવી રીતે તેમના માટે આત્મનિર્ભરતા તેમજ પ્રગતિની ઉજ્જવળ તકો ઉભી થઇ છે તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.
Month: December 2020
કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું.
આજ રોજ કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેલ, સાથે ત્રણેય જીલ્લાના ખેડૂત આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી રહી.
છોડવડી ગામે ભેસાણ જિલ્લા પંચાયત સીટ ના ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાયેલ.
આજરોજ છોડવડી ગામે ભેસાણ જિલ્લા પંચાયત સીટ ના ભાજપ કાર્યકર્તાઓની બેઠક યોજાયેલ અને પેજ કમિટી બનાવવા આહવાન કરેલ .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મેંદરડા તાલુકાના ચિરોડા ગામ ના ભાજપ આગેવાનો એ પેજ કમિટી પૂર્ણ કરી અર્પણ કરેલ.
જૂનાગઢ જિલ્લા ભાજપ ના પૂર્વ મંત્રી શ્રી રામણીકભાઈ દુધાત્રા દ્વારા પોતાના પેઇજની પેજ કમિટી અર્પણ કરેલ .
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ ના પૂર્વ મંત્રી શ્રી રામણીકભાઈ દુધાત્રા દ્વારા પોતાના પેઇજની પેજ કમિટી અર્પણ કરેલ .
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આણંદપુર ગામ ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઇ મૈયતર દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આણંદપુર ગામ ના પ્રતિનિધિ શ્રી દિનેશભાઇ મૈયતર દ્વારા પેજ કમિટી અર્પણ કરવામાં આવેલ.
ગુજરાત રાજ્ય ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારી મિત્રો સાથે બેઠક કરી.
આજે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના વેપારી મિત્રો સાથે બેઠક કરી.
મેંદરડા તાલુકાના ચિરોડા ગામ ના લેઉવા પટેલ સમાજ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
सर्व मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके ।शरण्ये त्र्यंबके गौरि नारायणी नमोऽस्तु ते॥
सर्व मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके ।शरण्ये त्र्यंबके गौरि नारायणी नमोऽस्तु ते॥





























