Posted in Junagadh

જૂનાગઢ ઓફિસ ખાતે બગડું ગામ ના ભાજપ કાર્યકર્તાઓ એ પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બગડું ગામ ના ભાજપ કાર્યકર્તાઓ એ પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

Posted in Junagadh

જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના 200 જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…

આજ રોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના (200) બસ્સો જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને ગુમરાહ કરતા કૉંગ્રેસ ના જુઠ્ઠાણા ની સામે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં
જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…
જય જવાન જય કિશન..

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી સહીત અનેક પદાધિકારીશ્રીઓ દવારા પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ….

જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી સહીત અનેક પદાધિકારીશ્રીઓ દવારા પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ….

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મોરચા ના હોદેદારો સાથે સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતિમાં બેઠક કરેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા મોરચા ના હોદેદારો સાથે સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતિમાં બેઠક કરેલ.

Posted in Visavadar

વિસાવદર તાલુકાના પિરવડ ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

આજરોજ વિસાવદર તાલુકાના પિરવડ ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.

Posted in Junagadh

જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ચૂંટણી ઈન્ચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં જિલ્લા ભાજપ સંકલન સમિતિ ની બેઠક મળેલ.

આજરોજ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને ચૂંટણી ઈન્ચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં જિલ્લા ભાજપ સંકલન સમિતિ ની બેઠક મળેલ.

Posted in Manavadar

માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

આજરોજ માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

Posted in Manavadar

માણાવદર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જયદીપ હુંબલ દ્વારા તેમના ગામની આખા બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

આજરોજ માણાવદર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જયદીપ હુંબલ દ્વારા તેમના ગામની આખા બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ. તેમનો આભાર.

Posted in Manavadar

માણાવદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પદાધિકારી ઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિ માં યોજાયેલ.

આજરોજ માણાવદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પદાધિકારી ઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિ માં યોજાયેલ આ કાર્યક્રમ માં ઉપસ્થિત કાર્યકર્તાઓને પેજ કમિટી બનાવવા અપીલ કરેલ.