Posted in Bhesan

ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ.

આજ રોજ ભેસાણ તાલુકાના ભાજપના ચૂંટણી ઇનચાર્જશ્રીઓની એક બેઠક શ્રી ગોરધનભાઈ ઝડફિયાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ. બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓની પુર્વ તૈયારીઓની સમીક્ષા કરેલ.