આજ રોજ માળિયા હાટીના ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જશ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને આગેવાનો ઉપસ્થિત રહેલ.
Day: December 26, 2020
મેંદરડા તાલુકાના ના ચૂંટણી ઇનચાર્જશ્રીઓ ની બેઠક મળેલ.
આજરોજ મેંદરડા તાલુકાના ના ચૂંટણી ઇનચાર્જશ્રીઓ ની બેઠક શ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને અને આગેવાનો વિશેષ ઉપસ્થિત રહેલ.
વિસાવદર તાલુકાના 13 ગામ અને એક વેકરીયા તાલુકા પંચાયત સીટ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી આપેલ.
આજરોજ વિસાવદર તાલુકાના 13 ગામ અને એક વેકરીયા તાલુકા પંચાયત સીટ આખાની પેઈજ કમિટિઓ પૂર્ણ કરી આપેલ. સર્વે ને ખૂબ ખૂબ અભિનંદન.
વિસાવદર ખાતે શ્રી જૂનાગઢ જિલ્લા ના ચૂંટણી ઇનચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં બેઠક મળેલ.
આજરોજ વિસાવદર ખાતે શ્રી જૂનાગઢ જિલ્લા ના ચૂંટણી ઇનચાર્જ શ્રી રમેશભાઈ રૂપાપરા ની ઉપસ્થિતીમાં વિસાવદર તાલુકા ભાજપનાં ચૂંટણી ઇનચાર્જ શ્રીઓ ની બેઠક મળેલ.

































