આજરોજ જૂનાગઢ ઓફિસ ખાતે બગડું ગામ ના ભાજપ કાર્યકર્તાઓ એ પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.
Day: December 21, 2020
જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના 200 જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…
આજ રોજ જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામના (200) બસ્સો જેટલા ખેડૂતો દ્વારા ખેડૂતોને ગુમરાહ કરતા કૉંગ્રેસ ના જુઠ્ઠાણા ની સામે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ દ્વારા કરવામાં આવેલ કૃષી સુધારણા બિલ ના સમર્થન માં
જૂનાગઢ સર્કિટ હાઉસ મુકામે જીલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ સમક્ષ ખેડૂતો તેમની અને ભારતીય જનતા પાર્ટી સાથે છે એવો વિશ્વાસ પત્ર દ્વારા લેખીત રજૂ કરેલ…
જય જવાન જય કિશન..








