જૂનાગઢ જિલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી ચિરાગભાઈ રાજાણી સહીત અનેક પદાધિકારીશ્રીઓ દવારા પોતાના ગામ ની પેજ કમિટી બનાવી અર્પણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ….
Day: December 20, 2020
જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ.
આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિસાવદર તાલુકાના બરડીયા ગામ ના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરેલ .










