આજ રોજ કેશોદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનું સંયુક્ત કિસાન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં પુર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહેલ, સાથે ત્રણેય જીલ્લાના ખેડૂત આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી રહી.






