કૃષિ સુધાર કાયદા અંગે જન જાગરણ અભિયાન અંતર્ગત આજે કેશોદ ખાતે યોજાયેલા ખેડૂત સંમેલનમાં જોડાઈને વિસ્તારના ખેડૂતોને આ નવા કાયદાની વિવિધ જોગવાઈઓ દ્વારા કેવી રીતે તેમના માટે આત્મનિર્ભરતા તેમજ પ્રગતિની ઉજ્જવળ તકો ઉભી થઇ છે તે વિષય પર વિસ્તારપૂર્વક ચર્ચા કરી.




